Most Recent Jumbotweetshttps://jumbotweet.com/Most recent Jumbotweets on Jumbotweet.com.en-usAjayAmbaliya007 's JumboTweethttps://jumbotweet.com//tweet/-181462https://jumbotweet.com//tweet/-181462Hello Arapn Patel sir,મને આપનો ખાસ પરિચય નથી, પણ એટલી ખબર છે કે ક્લાસ 1 અથવા 2 અધિકારી છો.અને તમે 100% FAITHFULLY લોક કલ્યાણ mate j સિવિલ સર્વિસ જોઈન કરેલ છે..પણ એક જ વસ્તુ આપ સાથે શેર કરવી છે...યાદ કરો આપનો ફોટો લિબર્ટી વાળા એ છાપ્યો કે આ સર અમારે ત્યાં આવતા...ત્યારે તમે ભરી ભરીને કૃષભ સર અને અન્ય લિબર્ટીના સર નો વિરોધ કરેલ, કે હું તો ત્યાં ફક્ત ફોર્મ ભરવા જ ગયો હતો..અથવા મોક માટે જ ગયોjumbotweetTue, 15 Oct 2019 12:29:25 -0400